ગોત્રી પોલીસની વડોદરા થી દમણ સુધી દોડી પણ આરોપીને અમદાવાદ પોલીસે ઝડપ્યો 

પોલીસની તપાસ  આરોપી હાથમાંથી છટકી જવા માટે વારંવાર પોતાનું સ્થાન બદલી રહ્યો હતો. પ્રથમ તપાસમાં તે વડોદરાના કેટલાક વિસ્તારોમાં છુપાયો હોવાની જાણ થઈ, પણ પછી એ દમણ તરફ ભાગી ગયો. ગોત્રી પોલીસે આરોપીની મોટે ભાગે દમણમાં હાજરીની માહિતી એક ગુપ્ત સૂત્ર પરથી મેળવી. પોલીસે ટેક્નિકલ તપાસ, મોનીટરીંગ અને ગુપ્તચર માહિતીના આધારે ઓપરેશન શરૂ કર્યું. ગોત્રી […]

Continue Reading