અવિસ્મરણીય વારસો: તાંબેકર વાડો – વડોદરાની હેરિટેજ ઇમારત

ઐતિહાસિક નગરી, સયાજીનગરી અને સંસ્કારી નગરીની ઓળખ ધરાવતા વડોદરા શહેરમાં કેટલીક હેરિટેજ ઇમારતો આવેલી છે જેમાંની એક પોતાની આગવી ઓળખ ધરાવતી હેરિટેજ ઇમારત એટલે રાવપુરા વિસ્તારમાં આવેલ તાંબેકરવાડો. આ ઇમારત પોતાની આગવી ઓળખ એટલા માટે ધરાવે છે કારણ કે શહેરમાં જેટલી હેરિટેજ ઇમારતો છે અને તેમાંય ભિંતચિત્રો ધરાવતી બે કે ત્રણ ઇમારતો છે તેમાંની આ […]

Continue Reading

ડભોઇના MLA એ મુખ્યમંત્રીને લખ્યો પત્ર

ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાએ જણાવ્યું, વડોદરા શહેર નજીક આવેલ ભાયલી વિસ્તારમાં અનેક સોસાયટીઓ, કોર્પોરેટ હાઉસ, કોમર્શિયલ કોમ્પલેક્ષ આવેલા છે. અને બની રહ્યા છે. ભાયલી વિસ્તારનો વિકાસ ઝડપભેર વધી રહ્યો છે. લઘુમતી સમાજની સંખ્યા વધતા અન્ય વર્ગનાં હિન્દુ વર્ગ સ્થળાંતર કરતા સંકોચ અનુભવી રહ્યા છે. ધારાસભ્ય શૈલેષ મહેતાએ ભાયલી વિસ્તારમાં બનેલી અને બની રહેલી નવી સોસાયટીઓમાં […]

Continue Reading

વડોદરામાં પીવાના પાણીની સમસ્યા: નાગરિકો માટે ગંભીર ચિંતાનો વિષય

વડોદરા: ગુજરાતનું એક અગ્રણી શહેર, તેનો ઐતિહાસિક વારસો અને ઝડપી વિકાસ માટે જાણીતું છે. પરંતુ અત્યારે આ શહેર એક ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે – પીવાના પાણીની અછત અને તેની ગતિવિધિઓ. નદી અને અન્ય સ્રોતો વડોદરાની પાણીની માંગ પૂરી કરવા માટે મુખ્ય ભૂમિકા ભજવે છે, અયોગ્ય વહીવટના કારણે નાગરિકો શુદ્ધ પીવાને પાણી માટે હેરાન […]

Continue Reading

આઈએમએલ 2025: રાહુલની હેટ્રિકથી ઈન્ડિયા માસ્ટર્સને 8 વિકેટે જીત મળી

વડોદરા, 1 માર્ચ : વડોદરાના બરોડા ક્રિકેટ એસોસિયેશન (બીસીએ) સ્ટેડિયમ – જે શુભારંભ થયેલા ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ 2025ના સેકન્ડ લેગનું સ્થળ છે, તેણે ભારતના સ્પિન વર્ચસ્વના સુવર્ણ યુગમાં ઘડિયાળને પાછી ફેરવી દીધી હતી, જેની હેડલાઈન્સ લેગ સ્પિનર રાહુલ શર્માની ઐતિહાસિક હેટ્રિકથી બની હતી, જેણે ટૂર્નામેન્ટમાં તેમની વિજયી દોડ ચાલુ રાખવા માટે ઇન્ડિયા માસ્ટર્સને દક્ષિણ આફ્રિકા […]

Continue Reading