રશિયન એમ્બેસીમાંથી બે રશિયન નિષ્ણાતો MSUના રશિયન સ્ટડીઝ વિભાગના વિદ્યાર્થીઓ સાથે ફેસ્ટિવલ ઉજવ્યો

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના આર્ટ્સ ફેકલ્ટીના રશિયન સ્ટડીઝ વિભાગે નવી દિલ્હીના રશિયન એમ્બેસી ખાતે સાંસ્કૃતિક વિભાગના સહયોગથી ૨૭.૦૨.૨૦૨૫ અને ૨૮.૦૨.૨૦૨૫ ના રોજ ભાષા સાહિત્ય ભવનના રશિયન સ્ટડીઝ વિભાગ ખાતે રશિયન ફેસ્ટિવલ “MASLENITSA” નું આયોજન કર્યું. માસ્લેનિત્સા એ ૧ અઠવાડિયાનો રશિયન ફેસ્ટિવલ છે જે રશિયામાં કડક શિયાળાને અલવિદા કહેવા અને વસંત ઋતુને આવકારવા માટે ઉજવવામાં […]

Continue Reading